• Home
  • News
  • બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રી યામી ગૌતમે ફરી ફોટો પોસ્ટ કરીને ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી દીધી, જુઓ PHOTOS
post

શેર કરેલા આ ફોટો જોઈને કોઈપણ વ્યક્તિ પોતાનું દિલ હારી બેસશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-10 10:31:00

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેશનેબલ અભિનેત્રી યામી ગૌતમે (Yami Gautam )હાલમાં જ મેગેજીન માટે એક ફોટોશૂટ (Photoshoot) કરાવ્યું છે. જેના ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યા છે. આ ફોટોમાં યામી ગૌતમ (Yami Gautam)નો અંદાજ ખુબ જ કાતિલ લાગી રહ્યો છે. શેર કરેલા આ ફોટો જોઈને કોઈપણ વ્યક્તિ પોતાનું દિલ હારી બેસશે. અભિનેત્રી આ ફોટોમાં ખુબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ ગ્લેમરસ અને હોટ PHOTOS..

adv

Related News

post
post
post
post
post
post
post