• Home
  • News
  • દેશમાં માર્ચ 2020 પછી BS-4 વાહન નહીં વેચાય
post

ઓટો કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટમાં બીએસ-4 વાહનો વેચે તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:54:06

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે શુક્રવારે કાર ઉત્પાદકોની માંગ ફગાવી દીધી છે. તેમણે બીએસ-4 વાહનો વેચવા માટે એપ્રિલ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માર્ચ 2020 પછી બીએસ-4 વાહનો વેચી શકાશે નહીં. સુપ્રીમકોર્ટના આ નિર્ણયને કારણે ઓટો કંપનીઓએ તમામ બીએસ-4 વાહનો બજારમાંથી હટાવવા પડશે. આ કારણે તેઓ ભારે ડિસ્કાઉન્ટમાં આ વાહનો વેચે તેવી શક્યતા છે. જો કે બીએસ-6 લાગુ થવાથી વાહનોના ભાવ વધવાની પણ શક્યતા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post