• Home
  • News
  • ક્રિટિક ચોઈસ અવોર્ડ્સ 2021:'સ્કેમ 1992' બેસ્ટ વેબ સિરીઝ બની, વિજેતાઓમાં પ્રતીક ગાંધી, પંકજ કપૂર અને સુષ્મિતા સેન પણ સામેલ
post

પ્રતીક ગાંધીને વેબ સિરીઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી' માટે બેસ્ટ એક્ટર અને સુષ્મિતા સેનને વેબ સિરીઝ 'આર્યા' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 09:47:50

ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સના ત્રીજા એડિશનમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કલાકારો, ટેક્નિશિયન્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સની સફળતાને સેલિબ્રેટ કરવામાં આવી. સૌથી પોપ્યુલર સેરેમનીમાંની એક આ અવોર્ડ સેરેમનીમાં બધી ભારતીત ભાષાઓની ફીચર ફિલ્મો, વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મોની પ્રતિભાઓ, કલાકારો અને ટેક્નિશિયનને સન્માનિત કરવામાં આવ્યા.

વિનર્સનું લિસ્ટ
શોર્ટ ફિલ્મ્સ

કેટેગરી

વિનર

શોર્ટ ફિલ્મ

બેસ્ટ શોર્ટ ફિલ્મ

બેબાક

બેસ્ટ ડિરેક્ટર

શાઝિયા ઇકબાલ

બેબાક

બેસ્ટ એક્ટર

આદિલ હુસૈન

મીલ

બેસ્ટ એક્ટ્રેસ

અમૃતા સુભાષ

ધ બૂથ

બેસ્ટ રાઇટિંગ

શાઝિયા ઇકબાલ

બેબાક

ફીચર ફિલ્મ્સ

કેટેગરી

વિનર

ફીચર ફિલ્મ

બેસ્ટ ફિલ્મ

ઇબ આલે ઉ

બેસ્ટ ડિરેક્ટર

પ્રતીક વત્સ

ઇબ આલે ઉ

બેસ્ટ એક્ટર

મનોજ બાજપેયી

ભોંસલે

બેસ્ટ એક્ટ્રેસ

તિલોત્તમા શોમ

સર

બેસ્ટ કો-એક્ટર

પંકજ ત્રિપાઠી

ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ

બેસ્ટ કો-એક્ટ્રેસ ​​​​​​​

સઇ પલ્લવી

પાવા કધાઈગલ (તમિળ)

બેસ્ટ રાઇટિંગ

સાચી

અયપ્પનમ કોશિયમ (મલયાલમ)

બેસ્ટ સિનેમેટોગ્રાફી ​​​​​​​

સિદ્ધાર્થ દીવાન

બુલબુલ

બેસ્ટ એડિટિંગ

મહેશ નારાયણન

સી યુ સૂન (મલયાલમ)

વેબ સિરીઝ

કેટેગરી

વિનર

વેબ સિરીઝ

બેસ્ટ વેબ સિરીઝ

સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી

બેસ્ટ એક્ટર ​​​​​​​

પ્રતીક ગાંધી

સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી

બેસ્ટ એક્ટ્રેસ

સુષ્મિતા સેન

આર્યા

બેસ્ટ કો-એક્ટર

અભિષેક બનર્જી

પાતાલ લોક

બેસ્ટ કો-એક્ટ્રેસ

સ્વસ્તિકા મુખર્જી

પાતાલ લોક

બેસ્ટ રાઇટિંગ

સુમિત પુરોહિત, સૌરવ ડે, વૈભવ વિશાલ, કરણ વ્યાસ

સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી

શું કહે છે સેરેમની સાથે જોડાયેલા લોકો
'
ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ'ના ચેરપર્સન અનુપમા ચોપરાએ કહ્યું, 'હું ઘણી ઉત્સાહિત છું. ગયું વર્ષ ઘણું જ મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં આપણે આટલી એનર્જી અને ચમક સાથે આ સ્ટોરીને સેલિબ્રેટ કરી શકીએ છીએ. બધા વિનર્સને ખૂબ વધામણી.'

મોશન કન્ટેન્ટ ગ્રુપ ઇન્ડિયાના બિઝનેસ હેડ સુદીપ સાન્યાલ કહે છે, 'કન્ટેન્ટ ક્રિએટર્સ અને પ્રતિભાઓને સન્માનિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અમે સફળતાપૂર્વક ખરા ઉતર્યા છીએ. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી અમને જે રિસ્પોન્સ મળ્યા, તે ઘણા જબરદસ્ત હતા. અમને આશા છે કે આ સકારાત્મકતા આપણા મનોરંજનની ગુણવત્તાને વધુ નિખારશે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post