• Home
  • News
  • હોટ આશકાએ શેર કરી ખતરનાક યોગ તસવીરો, બોલ્ડનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!
post

આશકા ગોરાડિયા બીચ પર તેના પતિ બ્રેન્ટ ગોબલ સાથે હાલમાં સમય પસાર કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 10:56:18

ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયા(Aashka Goradia) ઘણીવાર તેના પતિ બ્રેન્ટ ગોબલ(Brent Goble) સાથે આકર્ષક ફોટા શેર કરતી રહે છે. બંનેની હોટ સ્ટાઇલમાં યોગા કરતા ફોટો લોકોને પસંદ આવે છે. અભિનેત્રીના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આશકા ગોરાડિયા બીચ પર તેના પતિ બ્રેન્ટ ગોબલ સાથે હાલમાં સમય પસાર કરી રહી. બંને યોગ કરવામાં પાવરધા છે એ વાત સૌ કોઈ જાણે છે.

ઈન્ટરનેટ પર ફેન્સ આશકાના ફોટોની રાહ જોતા હોય છે. બંનેના ફોટા પર પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. અભિનેત્રી આશકા ગોરાડિયા ઘણીવાર પોતાના બોલ્ડ યોગાના કારણે ચાહકોને મદહોશ કરતી પણ જોવા મળે છે. ત્યારે હાલમાં આ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે અને ફેન્સ પણ ફોટો શેર કરી રહ્યા છે. તો જુઓ અહીં આ તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post