• Home
  • News
  • રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ 6 વિકેટથી જીત્યું, પ્લેઓફમાંથી RCB લગભગ બહાર
post

એલિસ પેરીની ફિફ્ટી અને રિચાના 37 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-14 19:20:32

વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત થઈ છે. ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. એલિસ પેરીની ફિફ્ટી અને રિચાના 37 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 4 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો હતો

 

adv

Related News

post
post
post
post
post
post
post