• Home
  • News
  • આ અભિનેત્રીએ દિકરા પાસે કરાવ્યું ટોપલેસ PHOTO SHOOT? સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો
post

હકીકતમાં બ્રિટનની એક્ટ્રેસ અને મોડેલ એલિજાબેથ હર્લે(Elizabeth Hurley) એ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ટોપલેસ તસવીરો શેર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 10:51:37

એક્ટ્રેસ એલિજાબેથ હર્લે(Elizabeth Hurley) પોતાના બોલ્ડ ફોટોઝ (PHOTOS)ને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં તેમણે ટોપલેસ તસવીરો શેર કરી ત્યારે એક પત્રકારે ટીકા કરતા ઘણા વિચિત્ર સવાલો કરી દીધા. તે સવાલના જવાબમાં હોલિવૂડ સ્ટાર લિજાબેથ હર્લે(Elizabeth Hurley) એ પણ આકરો જવાબ આપ્યો હતો. હકીકતમાં બ્રિટેનની એક્ટ્રેસ અને મોડેલ એલિજાબેથ હર્લે(Elizabeth Hurley) એ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ટોપલેસ તસવીરો શેર કરી હતી. તેમની આ તસવીરો પર રાઈટર અને જર્નાલિસ્ટ પીયર્સ મોર્ગને ઘણી ટીકા કરી. મોર્ગેને પોતાના ટોક શોનાં આ વિશે સવાલો ઉઠાવતા કહ્યું, તે શાનદાર લાગી રહી છે પરંતુ તે આખરે શું કરી રહી છે? અને તેની તસવીરો કોણ પાડી રહ્યું છે? શું તેનો 18 વર્ષનો દિકરો આ તસવીરો ખેંચી રહ્યો છે? શું તે વિચિત્ર નથી? ત્યાર બાદ એક્ટ્રેસ ટ્રોલ થવા લાગી હતી. તો તમે પણ જૂઓ એક્ટ્રેસની સામે આવેલી તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post