તેણે 2013માં અમિત કસરિયાની ફિલ્મ ‘ આઈ ડોન્ટ લવ યુ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-02 12:09:49
શાહરૂખ ખાન અને કાજોલ
સ્ટારર બોલિવૂડ ફિલ્મ ‘દિલવાલે’માં જેનીની ભૂમિકા
ભજવીને જાણીતી થયેલી સુંદર અને હોટ અભિનેત્રી ચેતના પાંડે હાલમાં સોશિયલ મીડિયા પર
ખુબ છવાઈ ગઈ છે. લોકોને ખુશખુશાલ કરી નાખે એવી અભિનેત્રી આ દિવસોમાં તો ઘરે જ
ક્વોરંટાઈન છે. પરંતુ તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે. તેનું
ફેન ફોલોઈંગ પણ જબરુ છે.
ચેતના એક સ્ટાઇલિશ દિવા છે.
જેની ફેશન હંમેશા ચર્ચામાં રહે છે. તેણે 2013માં અમિત કસરિયાની ફિલ્મ ‘ આઈ ડોન્ટ લવ યુ’ થી બોલિવૂડમાં પ્રવેશ
કર્યો હતો અને પછીથી તે ‘જાને ક્યૂન દે યારોં’ ફિલ્મમાં જોવા મળી હતી.
ત્યારબાદ એક ટીવી શોમાં પણ તે જલવો બતાવી ચૂકી છે. હાલમાં તેના આ 20 ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા
છે. જે જોઈને ફેન્સ હક્કા બક્કા થઈ રહ્યા છે.