• Home
  • News
  • શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ઈડીની નોટિસ, જાણો શું છે મામલો...
post

કંપની પર રોકાણકારો અને બેંક સાથે આશરે 30 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-19 18:23:30

બોલીવુડ સ્ટાર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને ED ની નોટીસ મોકલવામાં આવી છે. ગૌરી ખાન લખનઉની રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રૂપની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપની પર  રોકાણકારો અને બેંક સાથે આશરે રૂ. 30 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં ગૌરી ખાનની પણ પૂછપરછ થઈ શકે છે. 

કંપની પર બેંક અને રોકાણકારોના આશરે 30 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન કાયદાકીય મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. તેમને હાલમાં જ ED દ્વારા નોટીસ મોકલવામાં આવી છે. વાસ્તવમાં ગૌરી ખાન લખનઉ આવેલ રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રૂપની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને 2015 લખનઉની આ રિયલ એસ્ટેટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. કંપની પર આરોપ છે કે, બેંક અને રોકાણકારોના આશરે 30 કરોડ રુપિયા હડપ કરી છેતરપિંડી કરી છે. જેના કારણે હવે ગૌરી ખાનને પણ EDના સંકજામાં આવી ગઈ છે. 


adv

Related News

post
post
post
post
post
post
post