• Home
  • News
  • 40 વર્ષની ઉંમરે પણ આ અભિનેત્રી લાગે છે એકદમ હોટ અને ગ્લેમરસ, ફોટો જોઈને કહેશો Wow
post

40 વર્ષ થવા છતા રિયા સેન આજે પણ એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:31:49

અભિનેત્રી રિયા સેન (Riya Sen) આજે પોતાનો 40મો જન્મ દિવસ (Birthday) મનાવ્યો છે. તેમનો જન્મ 24 જાન્યુઆરી 1981માં પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata) માં થયો હતો. રિયા સેન (Riya Sen) પોતાની કારકિર્દીમાં કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે હવે ફિલ્મોમાં ઓછી નજરે પડી છે. છેલ્લે અભિનેત્રીને 2016માં આવેલી ફિલ્મ ડાર્ક ચોકલેટમાં જોવા મળી હતી. રિયા સેન(Riya Sen)ના જન્મ દિવસે તેમના કેટલાક ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો રિયા સેને પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. 40 વર્ષ થવા છતા રિયા સેન આજે પણ એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. હજુ પણ અભિનેત્રી એકદમ યંગ લાગી રહી છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ આ PHOTOS

adv

Related News

post
post
post
post
post
post
post