• Home
  • News
  • જોઇને આંખો અંજાઇ જશે, એશ્વર્યાએ એક પછી એક આપ્યા હટકે પોઝ
post

એશ્વર્યા રેમ્પ પર કેટ વોક કરતી અને કેમેરા સામે એકથી એક મસ્ત પોઝ આપતી જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:03:16

અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હાલમાં પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે પેરિસમાં વેકેશન મનાવી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ પેરિસમાં યોજાયેલા ફેશન વીકમાં ભાગ લીધો હતો. આ ફેશન વીક 28 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલશે. એશ્વર્યા આ ફેશન વીકમાં કેટ-વોટ કરતી જોવા મળી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

તસવીરો અને વીડિયોમાં એશ્વર્યા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ મેચિંગ હીલ્સ પહેરી છે. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. એશ્વર્યા રેમ્પ પર કેટ વોક કરતી અને કેમેરા સામે એકથી એક મસ્ત પોઝ આપતી જોવા મળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post