• Home
  • News
  • FATFએ નામ લીધા વગર પાકિસ્તાનને ચેતવણી આપી- અમુક જગ્યાએ આતંકી સંગઠનોને મદદ મળી રહી છે, કાર્યવાહી કરાશે
post

આતંકીઓને ફન્ડિંગ અને મની લોન્ડરિંગ રોકનાર સંસ્થા FATF આ સપ્તાહમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 10:19:47

નવી દિલ્હી: ટેરર ફન્ડિંગ અને મનિ લોન્ડરિંગ પર નજર રાખનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનનું નામ લીધા વગર તેને ચેતવણી આપી છે. સંસ્થાએ કહ્યું છે કે, દુનિયાના અમુક દેશ અત્યારે પણ ગેર કાયદેસર રીતે ભેગી કરવામાં આવેલી રકમથી આતંકી સંગઠનોને સમર્થન કરી રહ્યા છે. પેરિસમાં હાલ FATFની બેઠક ચાલી રહી છે. તેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવીને બ્લેક લિસ્ટમાં નાખવા વિશે નિર્ણય લેવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post