• Home
  • News
  • મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાંં, કોઇ જાનહાની નહીં
post

ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 10:18:07

મુંબઈ: મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. ઘટનામાં કોઇને ઈજા કે જાનહાની થઇ નથી.

adv

Related News

post
post
post
post
post
post
post