• Home
  • News
  • ગોંડલમાં અડધા જ કલાકમાં ચાર ઇંચ વરસાદ, કોઝવે પર 2 ફૂટ પાણી
post

શહેર ઉપરાંત દેરડી, મોવિયા, વિંજીવડ, હડમતાળા જીઆઇડીસી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:41:19

ગોંડલ: સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરનાં સુમારે ધોધમાર વરસાદ વરસતાં માત્ર 30 મિનિટમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. ગોંડલ પાસે આવેલા વોરકોટડા રોડ પરના કોઝવે પર 2 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર ઉપરાંત દેરડી, મોવિયા, વિંજીવડ, હડમતાળા જીઆઇડીસી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post