• Home
  • News
  • રાજ્ય સરકારની મોટી જાહેરાત,આજથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત
post

કેબિનેટની બેઠક બાદ મંત્રી આર.સી ફળદુએ, આ નિર્ણય જણાવતા રહ્યું કે, હવે શહેરોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-04 13:53:00

કેબિનેટની બેઠક બાદ મંત્રી આર.સી ફળદુએ, આ નિર્ણય જણાવતા રહ્યું કે, હવે શહેરોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લીધો હતો કે, ટુ વ્હીલર પર જાવ ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. પરંતુ આજે એક નિર્ણયમાં જણાવ્યું છે કે, શહેરી વિસ્તારમાં હેલ્મેટને ફરજિયાત રાખવામાં નથી આવ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post