સામાન્ય રીતે અવોર્ડ સેરેમની સ્ટેપલ્સ સેન્ટરમાં થતી હોય છે
63મા ગ્રેમી અવોર્ડ્સની જાહેરાત 14 માર્ચ (ભારતીય સમય પ્રમાણે 15 માર્ચ)ના રોજ કરવામાં આવી હતી. આ
દરમિયાન 84 કેટેગરી
હેઠળ મ્યૂઝિકલ આર્ટિસ્ટ્સ, કમ્પોઝિશન્સ
તથા આલ્બમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોપ સ્ટાર બિયોન્સેએ કરિયરનો 28મો ગ્રેમી અવોર્ડ્સ જીતીને ઈતિહાસ
રચ્યો હતો. આ વખતે સેરેમની લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. સામાન્ય
રીતે અવોર્ડ સેરેમની સ્ટેપલ્સ સેન્ટરમાં થતી હોય છે. કોમેડિયન તથા ટોક શો હોસ્ટ
ટ્રેવર નૂહે સેરેમનીને હોસ્ટ કરી હતી. આ પોપ્યુલર અવોર્ડને નૂહે પહેલી જ વાર હોસ્ટ
કર્યો હતો.
વિનર્સ લિસ્ટ
આલ્બમ
ઓફ ધ યરઃ ફોકલોર (ટેલર સ્વિફ્ટ)
બેસ્ટ
આર એન્ડ બી પર્ફોર્મન્સઃ બિયોન્સે (બ્લેક પરેડ)
બેસ્ટ
પોપ વોકલ આલ્બમઃ ફ્યૂચર નાસ્ટેલ્જિયા (દુઆ લિપા)
બેસ્ટ
રેપ સોંગઃ સેવેજ (બિયોન્સે પર ફિલ્માવવામાં આવ્યું છે) મેગન થી સ્ટેલિયન
સોંગ
ઓફ ધ યર (સોંગ રાઈટર અવોર્ડ): આઈ કાન્ટ બ્રીધ (એચ ઈ આર, ડન્સર્ટ એમિલ તથા ટિઅરા થૉમસ)
બેસ્ટ
પોપ સોલો પર્ફોર્મન્સ: વોટરમેલન સુગર (હેરી સ્ટાઈલ્સ)
બેસ્ટ
કન્ટ્રી આલ્બમ: વાઈલ્ડકાર્ડ (મિરાન્ડા લેબર્ટ)
બેસ્ટ
ન્યૂ આર્ટિસ્ટ: મેગન થી સ્ટેલિયન (સેવેજ)
રેકોર્ડ
ઓફ ધ યરઃ એવરીથિંગ આઈ વોન્ટેડ (બિલી આઇલિશ)
બેસ્ટ
લેટિન પોપ અથવા અર્બન આલ્બમઃ YHLQMDLG (બેન્ડ બની)
બેસ્ટ
મેલોડિક રેપ પર્ફોર્મન્સઃ લૉકડાઉન (એન્ડરસન પાક)
બેસ્ટ
પ્રોડ્યૂસર ઓફ ધ યર (નોન ક્લાસિકલ): એન્ડ્ર્યૂ વૉટ
બેસ્ટ
કન્ટ્રી સોંગઃ ક્રાઉડેડ ટેબલબ્રાન્ડી કાર્લિલે, નેટલી હેમ્બ તથા લોરી મેકકેના
બેસ્ટ
કન્ટ્રી ડ્યુઓ/ગ્રુપ પર્ફોમન્સઃ 10,000 ઓવર્સ (ડેન+શાય તથા જસ્ટિસ બીબર)
બેસ્ટ
કન્ટ્રી સોલો પર્ફોર્મન્સઃ વ્હેન માય એમી પ્રેઝ (વિન્સ ગિલ)
બેસ્ટ
રોક આલ્બમઃ ધ ન્યૂ એબ્નોર્મલ (ધ સ્ટ્રોક્સ)
બેસ્ટ
રોક સોંગઃ સ્ટે હાઈ (બ્રિટની હાવર્ડ)
બેસ્ટ
મેટલ પર્ફોર્મન્સઃ બમ રશ (બૉડી કાઉન્ટ)
બેસ્ટ
રોક પર્ફોર્મન્સઃ શમેઈકા (ફિઓના એપ્પલ)
બેસ્ટ
રેપ આલ્બમઃ કિંગ્સ ડિસિઝ (નાસ)
બેસ્ટ
ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમઃ અમેરિકન સ્ટાન્ડર્ડ (જેમ્સ ટેલર)
બેસ્ટ
પોપ ડ્યૂઓ/ગ્રુપ પર્ફોર્મન્સઃ રેન ઓન મી (લેડી ગાગા તથા અરીઓના ગ્રાન્ડ)
બેસ્ટ
આર એન્ડ બી આલ્બમઃ બિગર લવ (જોન લીજેન્ડ)
બેસ્ટ
પ્રોગ્રેસિવ આર એન્ડ બી આલ્બમઃ ઈટ ઈઝ વ્હોટ ઈટ ઈઝ (થન્ડરકેટ)
બેસ્ટ
આર એન્ડ બી સોંગઃ બેટર ધેન આઈ ઈમેજિન (રોબર્ટ ગ્લાસપર, મિશેલ તથા ગેબ્રિએલા વિલ્સન)
બેસ્ટ
ટ્રેડિશનલ આર એન્ડ બી પર્ફોર્મન્સઃ એનિથિંગ ફોર યુ (લેડિસી)
બેસ્ટ
લેટિન જેઝ આલ્બમઃ ફોર ક્વેશ્ચન (આર્ટઉરો ઓ ફારિલ એન્ડ ધ એફ્રો લેટિન જેઝ
ઓર્કેસ્ટ્રા)
બેસ્ટ
મ્યૂઝિક ફિલ્મઃ લિન્ડા રોનસ્ટાટઃધ સાઉન્ડ ઓફ માય લવ (લિન્ડા રોનસ્ટાટ)
બેસ્ટ
ન્યૂ એજ આલ્મબઃ મોર ગિટાર સ્ટોરીઝ (જિમ કિમો વેસ્ટ)
પ્રોડ્યૂસર
ઓફ ધ યર (ક્લાસિકલ): ડેવિડ ફોરેસ્ટ
બેસ્ટ
અમેરિકન આલ્બમઃ વર્લ્ડ ઓફ ધ ગ્રાઉન્ડ (સારા જરોસ)
બેસ્ટ
ફોક આલ્બમઃ ઓલ ધ ગુડ ટાઈમ્સ (ગિલિયન વેલ્શ એન્ડ ડેવિડ રોલિંગ)
બેસ્ટ
સોંગ રિટેન ફોર વિઝ્યુઅલ મીડિયાઃ નો ટાઈમ ટૂ ડાય (બિલી આઇરિશ તથા ફિનિસસ)
બેસ્ટ
ગ્લોબલ આલ્બમઃ ટ્વાઇસ એઝ ટોલ (બુર્ના બોય)
બેસ્ટ
ચિલ્ડ્રન મ્યૂઝિક આલ્બમઃ ઓલ ધ લેડીઝ (જોની લીડ્સ)