• Home
  • News
  • ગુજરાત કેડરના IAS હાર્દિક શાહની PM મોદીના અંગત સચિવ તરીકે નિયુક્તિ
post

આ પહેલા તેઓ વડાપ્રધાન કાર્યાલય(PMO)માં ડેપ્યુટી સેક્રેટરી હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 10:31:33

અમદાવાદ: ગુજરાત કેડરના અને 2010ની બેચના IAS અધિકારી હાર્દિક સતીષચંદ્ર શાહની વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ પહેલા તેઓ વડાપ્રધાન કાર્યાલય(PMO)માં ડેપ્યુટી સેક્રેટરી હતા. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ હાર્દિક શાહને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના પર્સનલ સેક્રેટરી (PS) પદે નિયુક્તિ આપવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post