• Home
  • News
  • ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર, તમામ કામગીરી હાલ ઓનલાઈન થાય તેવી શક્યતા
post

હાઇકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 12:05:20

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી હાઇકોર્ટની કામગીરી હાલ પુરતી ઓનલાઈન રહે તેવી શક્યતા છે. હવેથી હાઇકોર્ટની સુનાવણી ઓનલાઇન થાય તેવી શક્યતા છે. હાલમાં હાઇકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post