• Home
  • News
  • કચ્છી ગાયિકા પર હોલિવૂડ સ્ટાર ફિદા:લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગાયિકાના ગરબા-પહેરવેશ પર ટોમ ક્રૂઝ આફરીન થયો
post

કલાના કામણથી હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખૂબ પ્રભાવિત થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 10:29:19

લંડનલંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને એલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના સુપર સ્ટાર આફરીન થયા હતા. મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. તેમની સાથે 50 ખેલૈયા ઝુમી ઉઠયા હતા. કલાના કામણથી હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખૂબ પ્રભાવિત થયા હતા. અન્ય હોલિવૂડ કલાકારો ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post