કાઈલી જેનર (Kylie Jenner) બ્લેક બિકિનીમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે
Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:25:39
અમેરિકી
રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર (Kylie Jenner) પોતાની
અદાઓથી લોકોના મન મોહી લે છે. પોતાના હોટ અંદાજથી ચાહકોને આકર્ષિત કરવામાં કોઈ કસર
બાકી નથી રાખતી. આજકાલ અભિનેત્રીએ રજાઓ માણી રહી છે. હોલિડે એન્જોય કરતા બોલ્ડ
ફોટોશૂટ (Bold Photoshoot) કરાવ્યું છે. તેમનો આ લૂક ઈન્ટરનેટ
(Internet) ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ ફોટોને
જોઈને થોડીવાર તમારૂ આંખો પણ ફાટી જશે. કાઈલી જેનર (Kylie
Jenner) પાણીમાં એન્જોય કરતી નજરે પડી રહી છે. તેનો આ લૂક ચાહકોને
ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો કાઈલી(Kylie Jenner)ના ખુબ
જ વખાણ કરી રહ્યા છે. કાઈલી જેનર (Kylie Jenner) બ્લેક
બિકિનીમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં ઉપર કહેર વર્તાવી રહ્યા છે અને
વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. જુઓ આ હોટ અને બોલ્ડ PHOTOS