• Home
  • News
  • કોહલી પ્રથમ અને રોહિત બીજા નંબરે યથાવત, ટોપ-20 બેટ્સમેનમાં 3 ભારતીયો; બોલરમાં બુમરાહ બીજા સ્થાને
post

વિરાટ-રોહિત પછી ટોપ-20માં શિખર ધવન 17માં નંબરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 09:58:27

નવી દિલ્હી: કોરોના વાઈરસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવું નવ ડે રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ અને રોહિત શર્મા બીજા નંબરે યથાવત છે. કોહલીના 871 અને રોહિતના 855 પોઈન્ટ છે. બોલિંગના રેન્કિંગમાં એકમાત્ર બુમરાહ 719 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

ટોપ 20 બેટ્સમેનમાં ત્રણ ભારતીય છે. કોહલી અને રોહિત પછી શિખર ધવન 17માં નંબરે છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 26માં નંબરે છે.

બેટિંગ રેન્કિંગ

રેન્કિંગ

ખેલાડી

દેશ

પોઈન્ટ

1

વિરાટ કોહલી

ભારત

871

2

રોહિત શર્મા

ભારત

855

3

બાબર આઝમ

પાકિસ્તાન

829

4

રોઝ ટેઈલર

ન્યૂઝીલેન્ડ

818

5

ફોફ ડુ પ્લેસિસ

દ. આફ્રિકા

790

6

ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયા

789

7

જો રૂટ

ઈંગ્લેન્ડ

770

8

એરોન ફિંચ

ઓસ્ટ્રેલિયા

767

9

કેન વિલિયમસન

ન્યૂઝિલેન્ડ

765

10

ક્વિંટન ડિકોક

દ.આફ્રિકા

755

બોલિંગ રેન્કિંગ

રેન્કિંગ

બોલર

દેશ

પોઈન્ટ

1

ટ્રેન્ટ બોલ્ટ

ન્યૂઝીલેન્ડ

722

2

જસપ્રીત બુમરાહ

ભારત

719

3

મુજીબ ઉર રહેમાન

અફઘાનિસ્તાન

701

4

પૈટ કમિંસ

ઓસ્ટ્રેલિયા

689

5

કગિસો રબાડા

દ. આફ્રિકા

665

6

ક્રિસ વોક્સ

ઈંગ્લેન્ડ

660

7

મોહમ્મદ આમિર

પાકિસ્તાન

657

8

મેટ હેનરી

ન્યૂઝીલેન્ડ

641

9

રાશિદ ખાન

અફઘાનિસ્તાન

630

10

લોકી ફર્ગ્યુસન

ન્યૂઝીલેન્ડ

628

ઓલરાઉન્ડર રેન્કિંગ

રેન્કિંગ

ખેલાડી

દેશ

પોઈન્ટ

1

મોહમ્મદ નબી

અફઘાનિસ્તાન

301

2

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ

293

3

ઈમાદ વસીમ

પાકિસ્તાન

278

4

કોલિન ડી ગ્રેંડહોમ

ન્યૂઝીલેન્ડ

265

5

ક્રિસ વોક્સ

ઈંગ્લેન્ડ

264

6

રાશિદ ખાન

અફઘાનિસ્તાન

253

7

મિશેલ સેન્ટનર

ન્યૂઝીલેન્ડ

251

8

રવિન્દ્ર જાડેજા

ભારત

246

9

સિકંદર રજા

ઝિમ્બાબ્વે

232

10

સીન વિલિયમ્સ

ઝિમ્બાબ્વે

229

 

adv

Related News

post
post
post
post
post
post
post