• Home
  • News
  • 50મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું સમાપન, ‘હેલ્લારો’ને સ્પેશિયલ મેન્શન એવોર્ડ
post

22 નવેમ્બરે શરૂ થયેલા 50મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન 28 નવેમ્બરે થયું હ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-29 15:01:46

પણજીઃ 22 નવેમ્બરે શરૂ થયેલા 50મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન 28 નવેમ્બરે થયું હતું. આ પ્રસંગે પ્રેમ ચોપરા, ઈલૈયા રાજા, મંજુ બોરા, અરવિંદ સ્વામી, હોબામ પબન કુમાર, બિરજુ મહારાજને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ફેસ્ટિવલની બેસ્ટ એન્ટ્રીઝને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સમાપનમાં ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિક પણ હાજર રહ્યાં હતાં. 9 દિવસ ચાલેલા ફેસ્ટિવલમાં 76 દેશોની 190 ફિલ્મ્સનું સ્ક્રીનિંગ યોજાયું હતું.

ફેસ્ટિવલના વિજેતાઓનું લિસ્ટ

એવોર્ડ

વિનર

ફિલ્મનું નામ

બેસ્ટ ડિરેક્ટર

લિજો જોસ પેલ્લિસેરી

જલ્લીકટ્ટુ

આઈસીએફટી યુનેસ્કો સ્પેશિયલ મેન્શન

સંજય પૂરન સિંહ ચૌહાણ

બહત્તર હૂરેં

બેસ્ટ એક્ટર મેલ સિલ્વર પીકોક એવોર્ડ

સિયુ જ્યોર્જ

મારિઘેલ્લા

આઈસીએફટી યુનેસ્કો ગાંધી એવોર્ડ

રિકાર્ડે સાલ્વેટ્ટી

સ્પેશિયલ મેન્શન એવોર્ડ

અભિષેક શાહ

હેલ્લારો

ગોલ્ડન પીકોક એવોર્ડ બેસ્ટ ફિલ્મ

ડિરેક્ટર બ્લેસ હેરિસન

પાર્ટિકલ્સ

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ

પેમા સેદેન

બલૂન

બેસ્ટ એક્ટર ફીમેલ સિલ્વર પીકોક એવોર્ડ

ઉષા જાધવ

માઈ ઘાટ ક્રાઈમ નંબર 103/2005

બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર એવોર્ડ

1. મારિયસ ઓટલીન

2.અમીનિસિદી બોમીદીન

- મોન્સટર્સ

- અબુલીલા

 

adv

Related News

post
post
post
post
post
post
post