• Home
  • News
  • અલગ અંદાજમાં આ અભિનેત્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ફોટો શેર કરી લોકોને કરી દીધા મંત્રમુગ્ધ
post

આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 19:19:16

નાગિન 5  (Naagin 5) માં ઈચ્છાધારી નાગિનનું પાત્ર નિભાવનારી સુરભિ ચંદના (Surbhi Chandna) આજકાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ ચર્ચામાં છે. તમે જાણો છો કે સુરભિ ચંદના(Surbhi Chandna)ના નાગિનવાળા પાત્રને ચાહકો તરફથી ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. અભિનેત્રી પણ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ સુરભિએ એક ફોટોશૂટ (PhotoShoot) કરાવ્યું છે. જે તેણે સોશિયલ મીડિયા (Social Media)માં શેર કર્યો છે. જેને પર લોકો ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS…

adv

Related News

post
post
post
post
post
post
post