• Home
  • News
  • આયુષ્યમાનનું જીવન પણ અત્યારે વેર વિખેર જ હોત, પત્નીએ તલાકની તૈયારી કરી લીધી’તી
post

કેન્સર સામે હિમ્મતથી લડનાર તાહિરાની ખરી તાકાત આયુષ્યમાન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:52:44

પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર બોલિવૂડના એક્ટર આયુષ્યમાન ખુરાના જેના પર હાથ નાખે છે તે ફિલ્મ સુપરહિટ સાબીત થાય છે. દર્શકોને આયુષ્યમાનની ફિલ્મોનો આતુરતાથી ઈન્તજાર રહેતો હોય છે. આયુષ્યમાન પાછળ તેની પત્ની તાહિરા કશ્યપની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આપણે ત્યાં કહેવત છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે કહેવતને ખરા અર્થમાં તાહિરાની મહેનત છે. એક સમય એવો હતો જ્યારે ખુબ ખરાબ સમય ચાલી રહ્યો હતો આમ છતાં તાહિરાએ ક્યારેય આયુષ્યમાનનો સાથ છોડ્યો.

આજે તાહિરાનો જન્મદિવસ છે. કેન્સર સામે હિમ્મતથી લડનાર તાહિરાની ખરી તાકાત આયુષ્યમાન છે. તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયુ ત્યારે આયુષ્યમાન ફિલ્મોમાં સફળતા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તાહિરાએ કેન્સર સામે જીત મેળવી તેમાં આયુષ્યમાનની પણ જીત થઈ છે તેમ કહી શકાય.

આયુષ્યમાન ખુરાનાને 16 વર્ષે તાહિરા કશ્યપ સાથે પ્રેમ થયો હતો. 12 વર્ષની લાંબી રિલેશન પછી બંનેએ 2008માં લગ્ન કર્યા. તાહિરાએ એક વખત જણાવ્યુ કે આટલો પ્રેમ હોવા છતાં કેન્સરના સમયે તે છુટાછેડા લેવા માગતી હતી જેથી આયુષ્યમાન પર બોજ બની જાય.

તાહિરાએ કહ્યુ કે અમારા જીવનમાં કેટલીયે વખત એવો સમય આવ્યો જ્યારે લાગ્યુ કે સંબંધ હવે પુરો કરી દેવો જોઈએ. હું ક્યારેક ડગમગી પણ આયુષ્યમાને ક્યારેય મારો સાથ છોડ્યો. કેન્સર સામેની લડાઈ અમારી બંનેની જીત છે.

adv

Related News

post
post
post
post
post
post
post