• Home
  • News
  • કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને બોલ્ડ PHOTOS, લોકોએ કહ્યું – વાહ શું અદા છે
post

અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:15:41

ખતરો કે ખેલાડી 10 (Khatron Ke Khiladi 10)’ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna)એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિન 3માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝમાં પણ દેખાઇ હતી. પણ એ સિવાય જો વાત કરીએ તો કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તેણે પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS

adv

Related News

post
post
post
post
post
post
post