• Home
  • News
  • પોતાના બર્થડે પર પૂલમાં ઉતરી Katrina Kaif, રેડ બિકિનીમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો
post

કેટરીના (Katrina Kaif) ગ્લેમરસ અવતાર ઉપરાંત તેમની એક્ટિંગ સ્કિલ પણ ફેન્સને પ્રરિત અને પ્રભાવિત કરે છે. પોતાના બર્થડે પર કેટરીનાએ સોશિયલ મીડિયા પર પોતાની સ્વિમિંગ પૂલનો ફોટો શેર કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 11:51:23

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના બર્થડે પર દરેક કોઇ તેમને વિશ કરી રહ્યું છે. ત્યારે તો સોશિયલ મીડિયા પર #KatrinaKaifBirthday ટ્રેંડ કરી રહ્યું છે. કેટરીના કૈફ પોતાના ફેન્સ અને મિત્રોનો આભાર કહેવા માટે પૂલમાં ઉતરી ગઇ છે.  

કેટરીનાએ ફોટો કર્યો શેર
કેટરીના (Katrina Kaif) ગ્લેમરસ અવતાર ઉપરાંત તેમની એક્ટિંગ સ્કિલ પણ ફેન્સને પ્રરિત અને પ્રભાવિત કરે છે. પોતાના બર્થડે પર કેટરીનાએ સોશિયલ મીડિયા પર પોતાની સ્વિમિંગ પૂલનો ફોટો શેર કર્યો છે. જેના પર ફેન્સ કોમેન્ટ્સનો વરસાદદ થઇ રહ્યો છે. કેટરીના કૈફ દ્વરા શેર કરવામાં આવેલી તસવીરોમાં રેડ કલરનો સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસએ કેપ્શન લખી છે 'જન્મદિવસ તમારા બધાનો હંમેશા પ્રેમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ'.

બૂમથી શરૂ કર્યું હતું કેરિયર
કેટરિના કૈફ (Katrina Kaif) વર્ષ 2003 માં આવેલી ફિલ્મ 'બૂમ' માં કામ કરવાની તક મળી. ફિલ્મ બૂમને સફળતા તો ન મળી. 'બૂમ' ન ચાલતાં તેમણે સાઉથ સિનેમા તરફ વળવાનો નિર્ણય કર્યો. તેમણે તેલુગૂ ફિલ્મ 'મલ્લીસ્વરી' માં કામ કર્યું. 

કેટરીનાની ફિલ્મો
કેટરીના કૈફ (Katrina Kaif) ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ 'ફોન ભૂત', 'સૂર્યવંશી', 'ટાઇગર 3' જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ ઉપરાંત કેટરીના કૈફ (Katrina Kaif) ડાયરેક્ટર ગુરમીત સિંહની ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચર્તુવેદીની સાથે કામ કરતી જોવા મળશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post