• Home
  • News
  • કુંડલી ભાગ્યની અભિનેત્રીએ હોટ અને ગ્લેમરસ ફોટો શેર કરી ઈન્ટરનેટ ઉપર આગ લગાવી દીધી, જુઓ PHOTOS
post

સીરિયલમાં સીધી સાદી દેખાતી પ્રીતા (Prita)નો રોલ નિભાવી રહેલી અભિનેત્રી શ્રદ્ધા આર્યા (Shradhha Arya) રીયલ લાઈફમાં ખુબ જ હોટ અને ગ્લેમરસ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 11:16:45

ઝી ટીવીની (Zee TV) જાણીતી સીરિયલ કુંડલી ભાગ્ય (Kundali Bhagya) એ છેલ્લા કેટલાક વર્ષોથી ટીઆરપી (TRP)માં પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. શોના પાત્ર લોકોના મન અને મગજમાં વસી ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે સીરિયલમાં સીધી સાદી દેખાતી પ્રીતા (Prita)નો રોલ નિભાવી રહેલી અભિનેત્રી શ્રદ્ધા આર્યા (Shradhha Arya) રીયલ લાઈફમાં ખુબ જ હોટ અને ગ્લેમરસ છે. શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ના કેટલાક હોટ અને બિકિની ફોટો સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.  ફોટોમાં તેનો હોટ અને બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. જુઓ PHOTOS

adv

Related News

post
post
post
post
post
post
post