• Home
  • News
  • દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાએ દીપ પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં સૌ સાથે હોવાનો સંદેશ આપ્યો, કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો
post

રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરોની લાઈટ બંધ કરી દીપ પ્રગટાવી આ કટોકટીની ઘડીમાં સૌથી સાથે હોવાનો સંદેશ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 09:52:56

મુંબઈ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 5મી એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરની લાઈટ બંધ કરીને દીપ અને મીણબતી પ્રગટાવી કોરોના વાઈરસની મહામારી સામે કોઈ પણ વ્યક્તિ એકલી નથી અને સૌ કોઈ સાથે છે તે બાબતનો સ્પષ્ટ સંદેશ આપવા તેમ જ કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા માટે આહવાન કર્યું હતું. જેને લઈને સામાન્ય નાગરિકથી લઈ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને સમર્થન આપ્યું હતું. અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા રતન ટાટાએ પણ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરોની લાઈટ બંધ કરી દીપ પ્રગટાવી આ કટોકટીની ઘડીમાં સૌથી સાથે હોવાનો સંદેશ આપ્યો હતો તેમ કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post