• Home
  • News
  • નવી મુંબઈમાં માસ્ક પહેરેલો નજરે પડ્યો રાવણ, લખનૌમાં લોકોએ ઓનલાઈન જોયું દહન
post

ઉત્તરપ્રદેશના લખનૌમાં લોકોએ રાવણ દહનનો આનંદ ઓનલાઈન ઉઠાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 11:40:25

દેશભરમાં રવિવારે ધૂમધામથી દશેરા મનાવવામાં આવ્યા. જો કે, કોરોનાના કારણે પંડાલોમાં લોકોની ભીડ ઓછી જ જોવા મળી. નવી મુંબઈમાં માસ્ક પહેરેલા રાવણનું દહન કરવામાં આવ્યું તો પંજાબના લુધિયાણામાં 30 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થયું. ઉત્તરપ્રદેશના લખનૌમાં લોકોએ રાવણ દહનનો આનંદ ઓનલાઈન ઉઠાવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post