• Home
  • News
  • મુંબઈ ઈન્ડિયન્સ 3 ટીમ વિરુદ્ધ 16+ મેચ જીતનારી એકમાત્ર ટીમ છે
post

કોલકાતાને હરાવીને મુંબઈ એક ટીમ વિરુદ્ધ 20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:14:36

મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે આઈપીએલ-13માં પ્રથમ વિજય મેળવ્યો છે. તેની સાથે જ ટીમે કોલકાતા પર 20મો વિજય મેળવ્યો છે. મુંબઈ એક ટીમ વિરુદ્ધ 20 કે તેનાથી વધુ મેચ જીતનારી પ્રથમ ટીમ પણ બની છે. મુંબઈ 3 ટીમ વિરુદ્ધ 16+ જીતનારી એકમાત્ર ટીમ પણ છે.

ટીમ

વિરુદ્ધ

જીત

મુંબઈ

કોલકાતા

20

કોલકાતા

પંજાબ

17

મુંબઈ

ચેન્નઈ

17

મુંબઈ

બેંગલુરુ

16

ચેન્નઈ

દિલ્હી

15

ચેન્નઈ

બેંગલુરુ

15

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે.

ખેલાડી

રન

વિરુદ્ધ

રોહિત શર્મા

904

કોલકાતા

ડેવિડ વોર્નર

829

કોલકાતા

વિરાટ કોહલી

825

દિલ્હી

ડેવિડ વોર્નર

819

પંજાબ

સુરેશ રૈના

818

કોલકાતા

સુરેશ રૈના

818

મુંબઈ

​​​​​​18મી વખત રોહિતને લીગમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ બાબતે તે ત્રીજા નંબરે છે. ક્રિસ ગેલને સૌથી વધુ 21 વખત, જ્યારે એબી ડિવિલિયર્સને 20 વખથ આ એવોર્ડ મળ્યો છે.