• Home
  • News
  • Nikki Tamboli એ પહેર્યો હદ બહાર હોટ ડ્રેસ, Video જોઈને ફેન્સ થઈ ગયા મદહોશ
post

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) માં આ વખતે વીકેન્ડ કા વારમાં બે હસીનાઓ જોવા મળી હતી અને આ બંને હસીનાઓ બિગ બોસ 14નો ભાગ રહી ચૂકી હતી. જેમના નામ છે રૂબીના દિલૈક અને નિક્કી તંબોલી. એક બાજુ જ્યાં રૂબીના દિલૈક ખુબસુરત ગ્રે સાડીમાં જોવા મળી હતી ત્યાં બીજી બાજુ નિક્કી તંબોલી હોટ પિંક આઉટફીટમાં આગ લગાવતી જોવા મળી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 10:00:31

નવી દિલ્હી: બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) માં આ વખતે વીકેન્ડ કા વારમાં બે હસીનાઓ જોવા મળી હતી અને આ બંને હસીનાઓ બિગ બોસ 14નો ભાગ રહી ચૂકી હતી. જેમના નામ છે રૂબીના દિલૈક અને નિક્કી તંબોલી. એક બાજુ જ્યાં રૂબીના દિલૈક ખુબસુરત ગ્રે સાડીમાં જોવા મળી હતી ત્યાં બીજી બાજુ નિક્કી તંબોલી હોટ પિંક આઉટફીટમાં આગ લગાવતી જોવા મળી હતી. 

નિક્કીનો હોટ ડ્રેસ
નિક્કી તંબોલી બિગ બોસની એક સ્ટાઈલિશ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. બિગ બોસ 14માં નિક્કીએ ટોપ 3માં જગ્યા બનાવી હતી. નિક્કી ભલે બિગ બોસનો ખિતાબ ન જીતી શકી પરંતુ તેણે લોકોના હ્રદયમાં જરૂર જગ્યા બનાવી અને બિગ બોસમાં પોતાની સફર બાદ તેણે પાછું વળીને જોયું નથી. સતત તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દરેક જગ્યાએ તે પોતાની હાજરી નોંધાવતી જોવા મળે છે. એકવાર ફરીથી નિક્કી બિગ બોસમાં સ્પોટ થઈ અને આ વખતે તો તેણે હોટનેસનો તડકો લગાવી દીધો. 

સ્ટાઈલિશ અંદાઝમાં પોઝ આપ્યા
નિક્કી તંબોલી પોતાની સારી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રીએ એકવાર ફરી પોતાના આઉટફિટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી. બિગ બોસમાં જતા પહેલા નિક્કી કેટલાક પત્રકારોને પોઝ આપતી જોવા મળી. આ દરમિયાન તેણે હોટ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. નિક્કીનો આ ડ્રેસ કઈક વધારે પડતો જ હોટ હતો. ડ્રેસનો એકબાજુનો ભાગ નાનો હતો તો બીજી બાજુનો ભાગ જમીનને સ્પર્શી રહ્યો હતો. 

નિક્કીનું કામ
નિક્કી તંબોલી જ્યારે પોતાની વેનથી બહાર નીકળી તો તેની સાથે એક છોકરીએ તેનો ડ્રેસ ઉઠાવવો પડ્યો. નિક્કીનો આ ડ્રેસ જો કે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. ભલે ડ્રેસ વધુ પડતો હોટ હતો પરંતુ નિક્કી તેમાં સુંદર દેખાઈ રહી હતી. તેણે ખુબ સહજતાથી આ ડ્રેસ કેરી કર્યો હતો. વક્રફ્રન્ટની વાત કરીએ તો નિક્કી પાસે હાલ બિગ બોસનો ભાગ બન્યા બાદ પછી કામની કોઈ કમી નથી. નિક્કી હાલમાં જ ખતરો કે ખેલાડીમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે અનેક મ્યૂઝિક આલ્બમમાં પણ જોવા મળી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post