• Home
  • News
  • Photos: નાનકડુ ટી-શર્ટ પહેરવુ મલાઇકાને પડયુ ભારે, પેટ પર સ્ટ્રેચ માર્ક દેખાતા થવા લાગી ટ્રોલ
post

સોશિયલ મીડિયા પર મલાઇકા પર કમેન્ટ આવવા લાગી એક પ્રશંસકે લખ્યુ તારી ટમી ફિટનેસનું રહસ્ય ખોલી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 12:19:35

ફરી એક વખત મલાઈકા અરોરા (malaika arora) ચર્ચામાં છે અને આ વખતે ફરીથી તેને પેટ બતાવવું ભારે પડ્યુ છે પ્રશંસકો મલાઇકાને આ વખતે સ્ટ્રેચ માર્ક (stretch marks) પર ટ્રોલ કરી રહ્યાં છે. મલાઇકાની આ તસવીરો બાંદ્રાની છે જ્યારે તે યોગા ક્લાસની બહાર દેખાઇ હતી.

મલાઇકા યોગા ક્લાસની (yoga class)બહાર દેખાઇ હતી અને તેની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. આ તસવીરો પર એક વખત સોશિયલ મીડિયા પર મલાઈકાને ટ્રોલ કરવામાં આવી છે. આ તસવીરોમાં મલાઈકાના પેટ પર સ્ટ્રેચ માર્ક જોવા મળી રહ્યા છે, જેને લઇને પ્રશંસકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

સોશિયલ મીડિયા પર મલાઇકા પર કમેન્ટ આવવા લાગી એક પ્રશંસકે લખ્યુ તારી ટમી ફિટનેસનું રહસ્ય ખોલી રહી છે, જ્યારે કેટલાકે કહ્યું પ્લાસ્ટિકની દુકાન. મલાઇકા તેની ફીટનેસને લઇને સતત ચર્ચામાં છવાયેલી રહે છે. હવે આ તસવીરોને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post