• Home
  • News
  • PM આજે સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, કોરોનાના સમયમાં આ છઠ્ઠુ સંબોધન હશે
post

મોદીએ 19 માર્ચના રોજ પ્રથમ સંબોધન કર્યું હતું, જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:59:03

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રજોગ સંદેશ આપશે. PMO તરફથી જારી સૂચના પ્રમાણે મોદી સાંજે ચાર વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ છઠ્ઠુ રાષ્ટ્રજોગ સંબોધન હશે, જે કોરોનાના સમયમાં આપશે.

કોરોનાના સમયમાં પ્રધાનમંત્રી મોદીના અત્યાર સુધીના સંબોધન

1.   19 માર્ચ- પ્રથમ સંબોધનમાં જનતા કર્ફ્યૂની જાહેરાત

2.  24 માર્ચ-બીજા સંબોધનમાં 21 દિવસનું લોકડાઉન

3.  03 એપ્રિલ-ત્રીજા સંબોધનમાં દીપ પ્રગટાવવાની અપિલ

4.  14 એપ્રિલ-ચોથા સંબોધનમાં લોકડાઉન-2ની જાહેરાત

5.  12 મે-20 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત, લોકડાઉન 4.0ની જાહેરાત

 

adv

Related News

post
post
post
post
post
post
post