• Home
  • News
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે
post

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હાઉડી ટ્રમ્પ કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:10:46

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. સ્થળાંતરિત જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ વિષય પર મહાત્મા મંદિર ખાતે 15થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે. સમય દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હાઉડી ટ્રમ્પ કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન થઇ રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post