• Home
  • News
  • ‘સકર’ સોન્ગ બાદ પ્રિયંકા અને નિક ફરી એક મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે
post

‘વ્હોટ અ મેન ગોટ્ટા ડુ’ વીડિયો 80ના દાયકાથી પ્રેરિત મ્યુઝિક વીડિયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 11:38:26

કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ફરીવાર એક મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે. જોનસ બ્રધર્સ અને તેમની પત્નીઓ ફરીવારવ્હોટ મેન ગોટ્ટા ડુ વીડિયોમાં સાથે દેખાશે. અગાઉ ફેમિલીહેપ્પિનેસ બિગિન્સઆલ્બમનાસકરટ્રેકમાં સાથે દેખાઈ હતી. નિકે પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

 

‘વ્હોટ મેન ગોટ્ટા ડુવીડિયો 80ના દાયકાથી પ્રેરિત મ્યુઝિક વીડિયો છે. મ્યુઝિક વીડિયો 17 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

પ્રિયંકા ચોપરા સિવાયએમેઝોન પ્રાઈમ વીડિયોપરની વેબ સિરીઝસિટડલમાં રિચર્ડ મેડન સાથે દેખાવાની છે. ઉપરાંત પ્રિયંકા અને નિક પહેલીવાર સાથે મળીને તેમનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મએમેઝોન પ્રાઈમપર બંને સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝ પ્રિયંકા અને નિકનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત હશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post