• Home
  • News
  • રોડીઝ’ ફેમ રઘુ રામ અને નતાલી પેરેન્ટ્સ બન્યાં
post

હોસ્પિટલે ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ શેર કરી કહ્યું દીકરો જન્મ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 10:48:19

રિયાલિટી શોરોડીઝફેમ રઘુ રામ અને કેનેડિયન સિંગર નતાલી પેરેન્ટ્સ બની ગયાં છે. નતાલીએ દીકરાને જન્મ આપ્યો છે. જોકે વાતની જાણકારી તેઓએ નહીં પણ હોસ્પિટલે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેમાં લખ્યું હતું કે રઘુ રામના દીકરાનો જન્મ 6 જાન્યુઆરીએ થયો છે.  પહેલાં કપલે પ્રેગ્નન્સી ફોટો શૂટના ફોટો શેર કર્યા હતા. રઘુએ થોડા દિવસ પહેલાં એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેના સંબંધીઓ બેબીને જલ્દી બહાર આવવા માટે રિકવેસ્ટ કરી રહ્યા હતા.


2018માં લગ્ન કર્યાં હતાં

નતાલી અને રધુ રામે ડિસેમ્બર 2018માં બીચ વેડિંગ કર્યાં હતાં. દીકરાના જન્મ પહેલાં તેઓ નવા ઘરમાં શિફ્ટ થઇ ચૂક્યા છે. બાળક માટે નર્સરી ડેકોરેટ કરીને પણ રાખી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post