• Home
  • News
  • રક્ષામંત્રી રાજનાથસિંહની સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન, તેજસ ચીન-પાક.ના JF-17 થન્ડરથી દમદાર
post

રક્ષામંત્રી રાજનાથસિંહની સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન, તેજસ ચીન-પાક.ના JF-17 થન્ડરથી દમદાર

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:25:52

બેંગ્લુરૂ : રાજનાથસિંહે સ્વદેશી તેજસમાં ઉડાન ભરી છે, સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં પહેલી વખત દેશના કોઇ રક્ષામંત્રીએ ઉડાન ભરી છે, સ્વદેશી તેજસ પાકિસ્તાન અને ચીનના JF-17 થન્ડરથી પણ દમદાર છે, ત્રણ વર્ષ પહેલા ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા તેજસ ફાઇટર એરક્રાફ્ટનું અપગ્રેડ વર્જન ટૂંક સમયમાં આવશે, ફાઇટર પ્લેનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઇન અને ડેવલપ કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post