• Home
  • News
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 10 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની
post

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 10 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-28 16:05:30

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 10 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બીએસઈ પર રિલાયન્સના શેરમાં ગુરુવારે 0.7 ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં 5 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો. બુધવારે 9 લાખ 95 હજાર કરોડ રૂપિયા હતી. કંપનીએ એક સપ્તાહમાં બીજો રેકોર્ડ બનાવ્યો. ગત મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. કંપની 18 ઓક્ટોબરે 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી.

વેલ્યુએશનમાં ટોપ-5 કંપનીઓ

કંપની

માર્કેટ કેપ(રૂપિયા)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

10 લાખ કરોડ

ટીસીએસ

7.80 લાખ કરોડ

એચડીએફસી બેન્ક

6.97 લાખ કરોડ

હિન્દુસ્તાન યુનીલીવર

4.48 લાખ કરોડ

એચડીએફસી

4 લાખ કરોડ

 

adv

Related News

post
post
post
post
post
post
post