• Home
  • News
  • સાઉથ એક્ટ્રેસ સામંથા હાલમાં છે માલદીવ્સમાં... શેર કરી ગ્લેમરસ તસવીરો
post

સામંથાની (Samantha Akkineni) તમામ તસવીરોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને તેની સુંદરતાનાં વખાણ પણ કરી રહ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:10:08

સાઉથની સુપરહિટ એક્ટ્રેસ સામન્થા અક્કિનેની (Samantha Akkineni) હાલમાં માલદીવમાં રજાઓ વિતાવી રહી છે. તેણે માલદીવ્સથી તેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. માલદીવમાં તેણે દેખાડેલી સ્ટાઇલીશ અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સામંથા અક્કિનેનીનાં માલદીવનાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે.

હાલમાં સામંથાએ જે તસવીર શેર કરી છે તેમાં તે વ્હાઇટ બિકિનીમાં નજર આવી. તેમણે તેની કેપ્શનમાં લખ્યું છે કે, 'આપ જ બ્રહ્માંડ છો, થોડા સમય માટે પોતાને એક માનવનાં રૂપમાં વ્યક્ત કરી રહ્યાં છો. તસવીરોમાં તે વ્હાઇટ બિકિનીમાં માથે મોટી ટોપી પેહેરેલી નજર આવે છે. તે સીડીઓ ચડી રહી છે. '

adv

Related News

post
post
post
post
post
post
post