• Home
  • News
  • WHOના નામે વાઈરલ લૉકડાઉનનું શિડ્યુલ ફેક
post

ન્યૂઝ ઓનલાઈનને કહ્યું- લૉકડાઉનનો કોઈ પ્રોટોકોલ જ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:59:59

નવી દિલ્હી : દેશમાં 21 દિવસના લૉકડાઉન વચ્ચે સોશિયલ મીડિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નામે એક ફેક મેસેજ વાઈરલ થઈ ગયો છે. તેમાં ડબલ્યુએચઓના હવાલો આપીને લૉકડાઉનના પ્રોટોકોલના શિડ્યુલના ચાર તબક્કા દર્શાવાયા છે. જેમાં એક દિવસ, બીજામાં 21, ત્રીજામાં 28 અને ચોથામાં 15 દિવસના લૉકડાઉનની વાત છે. આ પ્રમાણે ભારતમાં 20 એપ્રિલથી 18 મે વચ્ચે લૉકડાઉનનો ત્રીજો તબક્કો હશે. જોકે, ભાસ્કર જૂથે ડબલ્યુએચઓનો જિનિવાના મુખ્યાલયમાં સંપર્ક કરતા મીડિયા ટીમના ક્રિશ્ચિયન લિંડમીયરે કહ્યું કે, લૉકડાઉનનો અમારો કોઈ પ્રોટોકોલ નથી, દરેક દેશના પોતપોતાના સેટ અપ છે.

adv

Related News

post
post
post
post
post
post
post