• Home
  • News
  • વરૂણ ધવનની ભત્રીજીનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ બોલી ઉઠશો WOW! જૂઓ તસવીરો
post

ભલે હજુ તેમણે કોઈ ફિલ્મ સાઈન કરી હોઈ પરંતુ તેના ફોલોઅર્સની કોઈ કમી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 11:01:30

વરુણ ધવનની ભત્રીજી અંજીની બોલિવૂડનાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે સોશિયલ  મીડીયા ઉપર અજીની કોઈ સેંસેશનથી કમ નથી. હાલમાં જ વરુણના લગ્ન દરમિયાન અંજીનીએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેચ્યુ હતું. અંજીની ખુબસુરતીમાં કોઈ હિરોઈનથી કમ નથી. ભલે હજુ તેમણે કોઈ ફિલ્મ સાઈન કરી હોઈ પરંતુ તેના ફોલોઅર્સની કોઈ કમી નથી. સોશિયલ મિડીયા પર તેમની તસવીરોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. જેમા તે ક્યારેક ક્યૂટ તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળે છે. તો જૂઓ તેમની વાઈરલ થઈ રહેલી કેટલીક ખાસ તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post