• Home
  • News
  • કોરોના હાહાકાર વચ્ચે શ્વેતાની દીકરી પલકે કરી હૉટ તસવીર શેર, સોશિયલ મીડિયામાં લગાવી આગ
post

શ્વેતાની પુત્રી પલક તિવારી પણ તેના લુકને લઇને ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 12:08:08

શ્વેતા તિવારી ટીવી અભિનેત્રીઓમાં જાણીતુ નામ છે. શ્વેતા ઘણા લોકપ્રિય ટીવી સીરિયલ્સનો ભાગ રહી ચુકી છે. જ્યારે તેની પુત્રી પલક તિવારી પણ તેના લુકને લઇને ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહે છે. પલકે હાલમાં તસવીર શરે કરી છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. પલકે આ પહેલા પણ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. તે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે.

 

પલક અને શ્વેતાની વચ્ચે સારુ બોન્ડિંગ જોવા મળે છે. શ્વેતા પણ ઘણા ઇન્ટરવ્યુમાં કહી ચુકી છે કે પલક તેનુ ખૂબ ધ્યાન રાખે છે. પલક તિવારીનો લુક જોઇ ફેન્સ તેને બોલિવૂડમાં ડેબ્યુ અંગે પુછી રહ્યા છે. પરંતુ હાલ આ અંગે કોઇ ખુલાસો કર્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post