• Home
  • News
  • સની લિયોનીએ ફરી એક વખત હોટ ફોટો શેર કરી ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન કરી દીધા
post

હાલમાં સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો શેર કર્યા છે. જેમાં તે સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-10 11:38:18

બોલિવુડ અભિનેત્રી સની લિયોની પોતાના હોટ અંદાજથી દરેકને હેરાન કરી નાંખે છે. અભિનેત્રીનો ડાન્સનો વીડિયો હોય કે પછી તેના હોટ-ગ્લેમરસ ફોટો. દરેક અંદાજમાં તે ફેન્સને ખૂબ પસંદ આવે છે. હાલમાં સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો શેર કર્યા છે. જેમાં તે સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post