• Home
  • News
  • Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંબામાં!
post

ઑલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી આભાને ઘણી નામના મળી હતી. આભાના બોલ્ડ કિરદાર હંમેશા લોકોની નજરમાં રહે છે. આભા(aabha paul) એ કામસૂત્રમાં પણ કામ કર્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-30 12:08:41

નવી દિલ્લીઃ ઑલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી આભાને ઘણી નામના મળી હતી. આભાના બોલ્ડ કિરદાર હંમેશા લોકોની નજરમાં રહે છે. આભા(aabha paul) એ કામસૂત્રમાં પણ કામ કર્યું છે. ગંદી બાત ફેમ એક્ટ્રેસ આભા પૉલ પોતાના હોટ અને બેફિકરા અંદાજ માટે જાણીતી છે.  એક્ટ્રેસની અનેક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ પર આભા પોતાની એકથી ચડિયાતી એક તસવીરો શેર કરતી રહે છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. આભા (aabha paul) ઑલ્ટ બાલાજીની વેબ સીરીઝ ગંદી બાતથી ચર્ચામાં આવી છે.

 

ઈન્ડસ્ટ્રીની બોલ્ડ, હોટ એક્ટ્રેસ આભા પૉલ(aabha paul) ની તસવીરો જોઈને દરેકના દિલમાં અરમાનો જાગે છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ તહેલકો મચાવી દે છે. આભાને 3D અને ગંદી બાતના માધ્યમથી પ્રસિદ્ધિ મળી છે.

 

 

આભા (aabha paul) સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક પછી એક બોલ્ડ તસવીરો શેર કરી તહેલકો મચાવી દીધો.

 

 

ઑલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી આભાને ઘણી નામના મળી હતી. આભાના બોલ્ડ કિરદાર હંમેશા લોકોની નજરમાં રહે છે. આભા (aabha paul) એ કામસૂત્રમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી. આભાર પોલે માત્ર OTT પરંતુ સાઉથની ફિલ્મ ટેસ્ટમાં પણ કામ કર્યું છે.

 

 

પોતાના બોલ્ડ કિરદારો સાથે આભા હંમેશા ન્યાય કરે છે. 2019માં જ્યારે આભા ગંદી બાતના બીજા એપિસોડમાં મામીના રોલમાં જોવા મળી હતી. ત્યારે તેના બોલ્ડ કેરેક્ટરની ખૂબ જ ચર્ચા થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post