• Home
  • News
  • રાજ્યમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ
post

જામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિ, લાલપુરમાં 21 મિમિ, ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:39:43

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે.  ત્યારે આજે પણ રાજ્યમાં 57 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ 35 મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે. જ્યારે જામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિલાલપુરમાં 21 મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત કુતિયાણામાં 17 મિમિ, ઉપલેટામાં 16 મિમિ, વંથલી અને રાણાવાવમાં 13-13 મિમિ, નસવાડી અને જૂનાગઢમાં 12-12 મિમિ, ગીર ગઢડામાં 11 મિમિ તથા દ્વારકા અને ધરમપુરમાં 10-10 મિમિ વરસાદ નોઁધાયો છે.

આજે સવારે  6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 10 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા

35

જામનગર

લાલપુર

34

જામનગર

જામજોધપુર

24

જામનગર

લાલપુર

21

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

20

પોરબંદર

પોરબંદર

20

પોરબંદર

કુતિયાણા

17

રાજકોટ

ઉપલેટા

16

જૂનાગઢ

વંથલી

13

પોરબંદર

રાણાવાવ

13

છોટાઉદેપુર

નસવાડી

12

જૂનાગઢ

જૂનાગઢ

12

જૂનાગઢ

જૂનાગઢ શહેર

12

ગીર સોમનાથ

ગીર ગઢડા

11

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

10

વલસાડ

ધરમપુર

10

ગઈકાલે 6 જુલાઈએ રાજ્યમાં 18 તાલુકામાં નોંધાયેલો 100 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

જામનગર

કાલાવડ

392

જામનગર

જામનગર

236

દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા

235

રાજકોટ

પડધરી

230

જામનગર

લાલપુર

221

જામનગર

ધ્રોલ

208

જામનગર

જોડીયા

195

કચ્છ

ભચાઉ

169

રાજકોટ

લોધિકા

144

કચ્છ

અંજાર

143

રાજકોટ

રાજકોટ

132

કચ્છ

ગાંધીધામ

118

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

106

કચ્છ

રાપર

103

ગીર સોમનાથ

કોડીનાર

102

ડાંગ

વધઈ

102

મોરબી

ટંકારા

100

ગીર સોમનાથ

સુત્રાપાડા

100

 

adv

Related News

post
post
post
post
post
post
post