ભવ્યા સિંહ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર અને ગ્લેમરસ તસ્વીરો અપલોડ કરતી રહે છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-01 12:05:02
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી ભવ્યા સિંહ સોશિયલ મીડિયા
પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સની વચ્ચે પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના
કારણે ચર્ચામાં આવતી રહે છે. ભવ્યા સિંહે રિયાલીટી શોના કારણે જ ઓળખ મેળવી હતી.
ભવ્યા સિંહ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર અને ગ્લેમરસ તસ્વીરો અપલોડ
કરતી રહે છે.
ભવ્યા
સિંહ દિલ્હીની રહેનારી છે,
પરંતુ
મોડલિંગની દુનિયામાં પોતાની કારકિર્દી શરુ કરવા માટે તે મુંબઈ આવી અને ઘણા સમયથી
ત્યાં જ રહે છે. પહેલા તે એક ફ્લાઈટ એટેન્ડન્ટ હતી. જે દિવસોમાં ભવ્યા સિંહે
ફેશનની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે તેમને આ નોકરીને પણ અલવિદા કહી દીધું હતું.
હવે આ લોકડાઉનના દિવસોમાં દિવ્યાએ પોતાના જૂના ફોટોગ્રાફ શેર કર્યા છે. તો જુઓ
અહીં આ ફોટો…