• Home
  • News
  • ટોચના તબીબી નિષ્ણાતે કહ્યું- ચીનમાં નવેમ્બર સુધીમાં કોરોના પાછો ફેલાઇ શકે છે
post

આગામી શિયાળામાં ચીન તથા અન્ય દેશોએ આ રોગચાળાનો ફરી સામનો કરવો પડે તેવું બને: કોરોના નિષ્ણાત ટીમની ડોક્ટર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:14:43

બેઇજિંગ: ચીનના એક ટોચના તબીબી નિષ્ણાતે ચેતવણી આપી છે કે ચીન તથા અન્ય દેશોમાં નવેમ્બરમાં કોરોના પાછો ફેલાઇ શકે છે. તેમણે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે ચીનમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે.


દુનિયા કોરોના પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લેશે તેવી આશા

શાંઘાઇમાં કોરોના નિષ્ણાત ટીમ અને ટોચની હોસ્પિટલોમાં ચેપીરોગ વિભાગનું નેતૃત્વ કરી રહેલા ઝાંગ વેંહોંગે આશા વ્યક્ત કરી કે દુનિયાના દેશો કોરોના અંગે લચીલું વલણ અપનાવશે. તેમણે કહ્યું કે દુનિયા કોરોના પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લેશે પણ આગામી શિયાળામાં ચીન તથા અન્ય દેશોએ આ રોગચાળાનો ફરી સામનો કરવો પડે તેવું બને.

adv

Related News

post
post
post
post
post
post
post