• Home
  • News
  • ઘરે-ઘરે ફેમસ અભિનેત્રીએ TVને કહી દીધું અલવિદા, 3 વર્ષથી ગૂમ છે અને હવે પાછા ફરવાનો વિચાર નથી!
post

2016માં શિવ શક્તિ ટીવી સીરિયલમાં અભિનય કરતી જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 09:40:54

મેરી લાડલી બેબોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી શિવશક્તિ સચદેવા ત્યારે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ હતી. આ અભિનેત્રી બાલિકા વધુ જેવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી તે નાના પડદેથી ગાયબ છે. 2016માં શિવ શક્તિ ટીવી સીરિયલમાં અભિનય કરતી જોવા મળી હતી. આ 3 વર્ષમાં તેણી ઘણી બદલાઈ ગઈ છે, તાજેતરમાં જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તે ખૂબ બદલાયેલી જોવા મળી રહી છે.

એક અહેવાલ એવા પણ છે કે, શિવશક્તિનો ટીવી પર પાછા ફરવાનો કોઈ ઇરાદો નથી, તે ટીવીની દુનિયાથી દૂર રહીને ખુશ છે. આજકાલ તે યુટ્યુબ પર ખૂબ જ એક્ટિવ છે. તે યુ ટ્યુબ પર બ્યુટી ટીપ્સ આપે છે, જ્યાં તેણી ઘણી કમાણી પણ કરે છે. તો જુઓ અભિનેત્રીના ફોટોઝ

 

adv

Related News

post
post
post
post
post
post
post