• Home
  • News
  • આ 5 બેન્કના સેવિંગ્સ અકાઉન્ટ પર મળી રહ્યું છે 7 ટકા સુધીનું વ્યાજ!
post

ભારતમાં સેવિંગ્સ એકાઉન્ટ લોકો માટે રૂપિયા જમા કરવાનો સૌથી સરળ રસ્તો છે. પરંતુ મોટાભાગના લોકો બચત ખાતું ખોલતી વખતે તેમના પર ઉપલબ્ધ વ્યાજ દર પર ધ્યાન આપતા નથી. જો વ્યાજ દર વધારે હોય તો ખાતાધારકો તેનો સારો લાભ લઈ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-28 11:04:19

નવી દિલ્હી: ભારતમાં સેવિંગ્સ એકાઉન્ટ લોકો માટે રૂપિયા જમા કરવાનો સૌથી સરળ રસ્તો છે. પરંતુ મોટાભાગના લોકો બચત ખાતું ખોલતી વખતે તેમના પર ઉપલબ્ધ વ્યાજ દર પર ધ્યાન આપતા નથી. જો વ્યાજ દર વધારે હોય તો ખાતાધારકો તેનો સારો લાભ લઈ શકે છે. દેશમાં આવી ઘણી નાની ફાઇનાન્સ બેંક છે, જે મોટી સરકારી અને ખાનગી બેંકો કરતા બચત ખાતા પર વધુ સારા વ્યાજ દર આપી રહી છે. આમાં, તમને બચત ખાતું ખોલવા પર 7 ટકા સુધીનું વ્યાજ મળશે. ચાલો આવી 5 બેન્ક અને તેમના વ્યાજ દર વિશે જાણીએ.

સૂર્યોદય સ્મૉલ ફાઈનાન્સ બેન્ક:
1
લાખ રૂપિયા સુધીની રકમ પર વાર્ષિક 4 ટકા
1
લાખથી લઈને 10 લાખ રૂપિયા સુઘી પર વાર્ષિક 6.25 ટકા
10
લાખ રૂપિયાથી વધુ પર વાર્ષિક 6 ટકા
(
આ રેટ જૂન 2020થી લાગુ)
AU
સ્મૉલ ફાયનાન્સ બેન્ક
1
લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ પર વાર્ષિક 3.50 ટકા
10
લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયાયથી ઓછા બેલેન્સ પર વાર્ષિક 6 ટકા
25
લાખથી લઈને 2 કરોડ રૂપિયાથી ઓછા બેલેન્સ પર વાર્ષિક 7 ટકા
2
કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયાથી ઓછા બેલેન્સ પર વાર્ષિક 6 ટકા
(
ये रेट 16 जुलाई 2021 से लागू हैं.)
(
આ રેટ 16 જુલાઈ 2021થી લાગુ)

જના સ્મૉલ ફાયનાન્સ બેન્ક:
1
લાખ રૂપિયા સુધીની જમા રાશિ પર વાર્ષિક 3 ટકા
1
લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધી વાર્ષિક 6 ટકા
10
લાખ રૂપિયાથી વધુ અને 50 કરોડ રૂપિયા સુધીની રાશિ પર વાર્ષિક 6.5 ટકા
50
કરોડ રૂપિયાથી બેલેન્સ પર વાર્ષિક 6.75 ટકા
(
એ રેટ 6 મે 2021થી લાગુ)

નોર્થ ઈસ્ટ સ્મૉલ ફાયનાન્સ બેન્ક:
4.99
લાખ રૂપિયાના બેલેન્સ પર વાર્ષિક 4 ટકા
5
લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 5 ટકા
25
લાખ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 5.5 ટકા
10
કરોડ રૂપિયાથી લઈને 25 કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 5.75 ટકા
25
કરોડ રૂપિયાથી વધુ બેલેન્સ પર વાર્ષિક 6 ટકા
(
આ રેટ 19 એપ્રિલ 2021થી લાગુ)

ઉજ્જીવન સ્મૉલ ફાયનાન્સ બેન્ક:
1
લાખ રૂપિયા સુધીની રાશિ પર વાર્ષિક 4 ટકા
1
લાખથી 5 લાખ રૂપિયા સુધીની રાશિ પર વાર્ષિક 5 ટકા
5
લાખથી 50 લાખ રૂપિયા સુધીની રાશિ પર વાર્ષિક 5.25 ટકા
50
લાખથી 5 કરોડ રૂપિયા સુધીની રાશિ પર વાર્ષિક 6.25 ટકા
5
કરોડ રૂપિયા સુધીની રાશિ પર વાર્ષિક 6.5 ટકા
(
આ રેટ 4 ઓગસ્ટ 2020થી લાગુ)
નોંધ: આ તમામ રેટ સ્મૉલ ફાયનાન્સ બેન્કની વેબસાઈટથી લેવામાં આવ્યા છે

 

adv

Related News

post
post
post
post
post
post
post