• Home
  • News
  • ફિલ્મફેર અવોર્ડમાં ઉર્વશી રૌતેલાએ પહેરેલ ડ્રેસ 730 કલાકમાં તૈયાર થયો હતો, ચાર લોકોની જગ્યા પર એકલી બેઠી હતી
post

ઉર્વશીને કોઈપણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું ન હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:18:28

ફિલ્મફેર અવોર્ડમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ રેડ ડ્રેસ પહેરીને હાજરી આપી હતી. આ ડ્રેસની ખાસ વાત એ હતી કે તેને પકડવા માટે ચાર લોકોની જરૂર પડતી હતી. ખુદ ઉર્વશીએ તેના ડ્રેસ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

730 કલાકમાં ડ્રેસ તૈયાર થયો
ઉર્વશીએ ડિઝાઈનર અલબીનાનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ 730 કલાકમાં તૈયાર થયો હતો. તેની લંબાઈ એટલી હતી કે આસપાસની ચાર ખુરશીમાં કોઈ અન્ય વ્યક્તિ બેસી શક્યું ન હતું. તેને સપોર્ટ કરવા બદલ પોતાની ટીમનો આભાર માન્યો હતો. ઉર્વશીને કોઈપણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું ન હતું.

adv

Related News

post
post
post
post
post
post
post