• Home
  • News
  • અમેરિકામાં રસીકરણ અભીયાન ઝડપી બનાવવા રોકડ, બિયર અને ગાંજાની કરાય છે ઓફર...
post

take corona vaccine and get 100 dollers for you skim in usa.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-05-06 20:58:59

શિકાગો,

અમેરિકામાં રસીકરણ અભીયાન ઝડપી બનાવવા માટે, વેક્સિન લેનારને ડોલર આપવામાં આવી રહ્યા છે. જ્યારે કેટલાક રાજ્યામાં બિયર ફ્રિ આપવામાં આવી રહી છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 32 ટકા લોકોને વેક્સિન અપાઇ ચુકી છે. તેમ છતાં પણ રસીકરણ અભીયાન ઝડપી બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જેના પગલે મેરિલેન્ડ રાજ્યમાં સરકારે રસી લેનારને 100 ડોલર આપવાનું શરૂ કર્યુ છે. જ્યારે ડેટ્રોઇટમાં ફ્રિ રાઇડ અને 50 ડોલર આપાવામાં આવે છે. ન્યુજર્સીમાં રસીનો એક ડોઝના બદલામાં બિયરનું કેન આપવામાં આવે છે. જ્યારે મિશિગન રાજ્યમાં ગાંજો મફત આપાવામાં આવે છે. જ્યારે ફ્યોલીડા, કેલિફોર્નિયામાં ઘણી કંપનીઓ દ્વારા કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કેટલીક કંપનીઓએ 2 દિવસની પેઇડ-લીવ આપવામાં આવી રહી છે.               

adv

Related News

post
post
post
post
post
post
post